home
***
CD-ROM
|
disk
|
FTP
|
other
***
search
/
Freelog 125
/
Freelog_MarsAvril2015_No125.iso
/
Bureautique
/
LibreOffice
/
LibreOffice_4.3.5_Win_x86.msi
/
readme_gu.txt
< prev
next >
Wrap
Text File
|
2014-12-13
|
33KB
|
210 lines
======================================================================
LibreOffice 4.3 ReadMe
======================================================================
આ readme ફાઇલનાં તાજેરનાં સુધારાઓ માટે, http://www.libreoffice.org/welcome/readme.html ને જુઓ
આ ફાઇલ LibreOffice સોફ્ટવેર વિશે મહત્વની જાણકારીને સમાવે છે. તમે સ્થાપનને શરૂ કરતા પહેલાં એકદમ ધ્યાનથી જાણકારીને વાંચવા આગ્રહ રાખે છે.
LibreOffice સમુદાય આ પ્રોડક્ટનાં વિકાસ માટે જવાબદાર છે, અને સમુદાયનાં સભ્ય તરીકે ભાગ લઇ રહ્યા છો તે તરીકે તમને આમંત્રણ આપે છે. જો તમે નવાં વપરાશકર્તા હોય તો, તમે LibreOffice સાઇટની મુલાકાત લઇ શકો છો, જ્યાં તમે LibreOffice પ્રોજેક્ટ અને સમુદાયો વિશે ઘણી બધી જાણકારીને શોધી શકશો કે તેની આસપાસ અસ્તિત્વ ધરાવે છે. http://www.libreoffice.org/ માં જાઓ.
શું કોઇપણ વપરાશકર્તા માટે ખરેખર LibreOffice મફત છે?
----------------------------------------------------------------------
LibreOffice એ દરેકને વાપરવા માટે મફત છે. તમે LibreOffice ની આ નકલ લઇ શકો છો અને તમને ગમે તે પ્રમાણે ઘણાબધા કમ્પ્યૂટરો પર તેને સ્થાપિત કરો, અને તમને ગમે તેવા કોઇપણ હેતુ માટે તેને વાપરો (વ્યાપારી, સરકારી, સાર્વજનિક વહીવટ અને અભ્યાસ વપરાશને સમાવી રહ્યા છે). આગળ વિગતો માટે આ LibreOffice ડાઉનલોડ સાથે પેકેજ થયેલ લાઇસન્સ લખાણને જુઓ.
શા માટે કોઇપણ વપરાશકર્તા માટે LibreOffice મફત છે?
----------------------------------------------------------------------
તમે મફતમાં LibreOffice ની આ નકલને વાપરી શકો છો કારણ કે વ્યક્તિગત ફાળક અને સંગઠિત પ્રાયોજકે LibreOffice ને બનાવવા માટે રચેલ, વિકસાવેલ, ચકાસેલ, અનુવાદ કરેલ, દસ્તાવેજીકરણ કરેલ, આધાર આપેલ, માર્કેટિંગ અને ઘણી બીજી રીતે મદદ કરેલ છે જે તે આજે છે - ઘર અને ઑફિસ માટે દુનિયાની પ્રથમ ઓપન સોર્સ પ્રોડક્ટીવીટી સોફ્ટવેર.
જો તમે તેની મહેનતની કદર કરતા હોય તો, ખાતરી કરો કે ભવિષ્યમાં LibreOffice ઉપલબ્ધ હશે, મહેરબાની કરીને પ્રોજેક્ટમાં ફાળો આપવાનું નક્કી કરો - વિગતો માટે http://www.documentfoundation.org/contribution/ જુઓ. દરેક જણ કોઇપણ રીતે ફાળો આપી શકે છે.
----------------------------------------------------------------------
સ્થાપન માટેની નોંધ
----------------------------------------------------------------------
LibreOffice ને સંપૂર્ણ કાર્યક્ષમતા માટે Java Runtime Environment (JRE) ની તાજેતરની આવૃત્તિની જરૂર છે. JRE એ LibreOffice સ્થાપન પેકેજનો ભાગ નથી, તેને અલગ રીતે સ્થાપિત કરવુ જોઇએ.
સિસ્ટમ જરૂરિયાતો
----------------------------------------------------------------------
* Microsoft Windows XP, Vista, Windows 7, અથવા Windows 8
મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે સંચાલકના મુદ્દાઓ સ્થાપનની પ્રક્રિયા માટે જરૂરી છે.
Microsoft Office બંધારણો માટે મૂળભૂત કાર્યક્રમ તરીકે LibreOffice નું રજીસ્ટ્રેશન એ સ્થાપનાર સાથે નીચેની આદેશ લીટી ની મદદથી દબાવુ અથવા દાબી શકાય છે:
* REGISTER_ALL_MSO_TYPES=1 એ Microsoft Office બંધારણો માટે મૂળભૂત કાર્યક્રમ તરીકે LibreOffice નાં રજીસ્ટ્રેશનનુ દબાણ કરશે.
* REGISTER_NO_MSO_TYPES=1 એ Microsoft Office બંધારણો માટે મૂળભૂત કાર્યક્રમ તરીકે LibreOffice નાં રજીસ્ટ્રેશ પર પ્રતિબંધ મૂકશે.
મહેરબાની કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારી સિસ્ટમ પર કામચલાઉ ડિરેક્ટરીમાં પૂરતી મુક્ત મેમરી છે, અને મહેરબાની ખાતરી કરો કે વાંચવા, લખવા અને ચલાવવાનાં હકોની મંજૂરી આપેલ છે. સ્થાપન પ્રક્રિયાને શરૂ કરતા પહેલાં બધા બીજા કાર્યક્રમોને બંધ કરો.
Debian/Ubuntu-આધારિત Linux સિસ્ટમો પર LibreOffice નું સ્થાપન
----------------------------------------------------------------------
કેવી રીતે ભાષા પેકેજને સ્થાપિત કરવું તેની પર સૂચનાઓ માટે (LibreOffice ની US અંગ્રેજી આવૃત્તિને સ્થાપિત કર્યા પછી), મહેરબાની કરીને ભાષા પેકેજને સ્થાપિત કર્યા પછી નીચે વિભાગને વાંચો.
જ્યારે તમે ડાઉનલોડ થયેલ અર્કને કાઢી નાંખો ત્યારે, તમે જોશો કે સમાવિષ્ટોનું ઉપ-ડિરેક્ટરીમાં દબાણ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. ફાઇલ સંચાલક વિન્ડોને ખોલો, અને "LibreOffice_", સાથે શરૂ થતી ડિરેક્ટરીને બદલો, આવૃત્તિ નંબર અને અમુક પ્લેટફોર્મ જાણકારી દ્દારા અનૂસરેલ છે.
આ ડિરેક્ટરી "DEBS" કહેવાતી ઉપડિરેક્ટરીને સમાવે છે. "DEBS" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો.
ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો. ટર્મિનલ વિન્ડો ખુલશે. ટર્મિનલ વિન્ડોની આદેશ વાક્યમાંથી, નીચેનાં આદેશને દાખલ કરો (આદેશ ચાલશે તે પહેલાં તમારા રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરશે):
નીચેનાં આદેશો LibreOffice અને ડેસ્કટોપ એકત્રિકરણ પેકેજોને સ્થાપિત કરશે (તમે ટર્મિનલ સ્ક્રીનમાં તેઓની માત્ર નકલ અને ચોંટાડી શકે છે):
sudo dpkg -i *.deb
સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા LibreOffice કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
RPM પેકેજોની મદદથી Fedora, openSUSE, Mandriva અને બીજી Linux સિસ્ટમો પર LibreOffice નું સ્થાપન
----------------------------------------------------------------------
ભાષા પેકેજને કેવી રીતે સ્થાપિત કરવા તેની પર સૂચનાઓ માટે (${PRODUCTNAME ની US અંગ્રેજી આવૃત્તિને સ્થાપિત કર્યા પછી), મહેરબાની કરીને ભાષા પેકેજને સ્થાપિત કર્યા પછી નીચે આ વિભાગને વાંચો.
જ્યારે તમે ડાઉનલોડ થયેલ અર્કને કાઢી નાંખો ત્યારે, તમે જોશો કે સમાવિષ્ટોનું ઉપ-ડિરેક્ટરીમાં દબાણ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. ફાઇલ સંચાલક વિન્ડોને ખોલો, અને "LibreOffice_", સાથે શરૂ થતી ડિરેક્ટરીને બદલો, આવૃત્તિ નંબર અને અમુક પ્લેટફોર્મ જાણકારી દ્દારા અનૂસરેલ છે.
આ ડિરેક્ટરી "RPMS" તરીકે બોલાવાયેલ ઉપડિરેક્ટરીને સમાવે છે. "RPMS" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો.
ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો. ટર્મિનલ વિન્ડો ખુલશે. ટર્મિનલ વિન્ડોની આદેશ વાક્યમાંથી, નીચેનાં આદેશને દાખલ કરો (આદેશ ચાલશે તે પહેલાં તમારા રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરશે):
Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'
Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm
બીજી RPM-આધારિત સિસ્ટમો માટે (openSUSE, વગેરે.): rpm -Uvh *.rpm
સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા LibreOffice કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
વૈકલ્પિક રીતે, તમે 'સ્થાપન' સ્ક્રિપ્ટને વાપરી શકો છો, વપરાશકર્તા તરીકે સ્થાપન ચલાવવા માટે આ અર્કની ઉચ્ચ સ્તરની ડિરેક્ટરીમાં સ્થિત થયેલ છે. સ્ક્રિપ્ટ આ સ્થાપન માટે તેની પોતાની રૂપરેખા હોવા માટે સુયોજિત હશે. તમારી સામાન્ય LibreOffice રૂપરેખામાંથી અલગ થયેલ છે. નોંધો કે આ સિસ્ટમ ભાગો જેવાં કે ડેસ્કટોપ મેનુ વસ્તુઓ અને ડેસ્કટોપ MIME પ્રકાર રજીસ્ટ્રેશનને સ્થાપિત કરશે નહિં.
Linux વિતરણો માટે નોંધોને લગતુ ડેસ્કટોપ એકત્રિકરણ ઉપર સ્થાપન સૂચનાઓમાં આવરેલ નથી
----------------------------------------------------------------------
બીજા Linux વિતરણો પર LibreOffice ને સ્થાપિત કરવાનું સરળ રીતે શક્ય હોવુ જોઇએ આ સ્થાપન સૂચનાઓ માટે વિશેષ રૂપે આવરેલ નથી મુખ્ય ઉદ્દેશ જેની માટે તફાવતોને શોધી શકાય તે ડેસ્કટોપ એકત્રિકરણ છે.
RPMS (અથવા DEBS, અનુક્રમે) ડિરેક્ટરી પણ નામ થયેલ પેકેજ llibreoffice4.1-freedesktop-menus-4.1.0-3.noarch.rpm (અથવા libreoffice4.1-debian-menus_4.1.0-3_all.deb, અનુક્રમે, અથવા તેનાં જેવુ) સમાવે છે. આ બધા Linux વિતરણો માટે પેકેજ છે કે જે Freedesktop.org specifications/recommendations (http://en.wikipedia.org/wiki/Freedesktop.org) ને આધાર આપે છે, અને બીજા Linux વિતરણો પર સ્થાપન માટે પૂરુ પાડેલ છે પછીથી દર્શાવેલ સૂચનાઓમાં આવરેલ નથી.
ભાષા પેકેજને સ્થાપિત કરી રહ્યા છે
----------------------------------------------------------------------
તમારી ઇચ્છિત ભાષા અને પ્લેટફોર્મ માટે ભાષા પેકેજને ડાઉનલોડ કરો. મુખ્ય સ્થાપન પેટી તરીકે એજ સ્થાનમાંથી ઉપલબ્ધ છે. Nautilus ફાઇલ સંચાલકમાંથી, ડિરેક્ટરીમાં ડાઉનલોડ થયેલ પેટીનો અર્ક કાઢો (ઉદાહરણ માટે, તમારુ ડેસ્કટોપ). ખાતરી કરો કે તમે બધા LibreOffice કાર્યક્રમોમાંથી બહાર નીકળી ગયા છો (QuickStarter ને સમાવીને, જે તે શરૂ હોય તો).
ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો જેમાં તમે તમારુ ડાઉનલોડ થયેલ ભાષા પેકેજનો અર્ક કાઢેલ છે.
હવે ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે અર્ક પ્રક્રિયા દરમ્યાન બનાવેલ હતી. ઉદાહરણ માટે, 32-bit Debian/Ubuntu-આધારિત સિસ્ટમ માટે ફ્રેન્ચ ભાષા પેકેજ, LibreOffice_ નામ થયેલ ડિરેક્ટરી, અમુક આવૃત્તિ જાણકારીને ઉમેરતા, Linux_x86_langpack-deb_fr ઉમેરીને.
હવે ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે સ્થાપિત કરવા માટે પેકેજોને સમાવે છે. Debian/Ubuntu-આધારિત સિસ્ટમો પર. ડિરેક્ટરી DEBS હશે. Fedora, openSUSE અથવા Mandriva સિસ્ટમો પર, ડિરેક્ટરી RPMS હશે.
Nautilus ફાઇલ સંચાલકમાંથી, ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો જે તમે હમણાં ખોલેલ છે. ભાષા પેકેજને સ્થાપિત કરવા માટે આદેશને ચલાવો (નીચે બધા આદેશો સાથે, તમે તમારાં રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરી શકે છે):
Debian/Ubuntu-આધારિત સિસ્ટમો માટે: sudo dpkg -i *.deb
Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'
Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm
બીજી RPM-વાપરતી સિસ્ટમો માટે (openSUSE, વગેરે.): rpm -Uvh *.rpm
LibreOffice કાર્યક્રમોનાં એકને હવે શરૂ કરો - Writer, ઉદાહરણ તરીકે. સાધનો મેનુમાં જાઓ અને વિકલ્પોને પસંદ કરો. વિકલ્પો સંવાદ બોક્સમાં, "ભાષા સુયોજનો" પર ક્લિક કરો અને પછી "ભાષાઓ" પર ક્લિક કરો. "વપરાશકર્તા ઇન્ટરફેસ" યાદીમાં ડ્રોપડાઉન કરો અને ભાષા ને પસંદ કરો જે તમે હમણાં સ્થાપિત કરેલ છે. જો તમે ઇચ્છો તો, "સ્થાનિક સુયોજનો", "મૂળભૂત ચલણ", "દસ્તાવેજો માટે મૂળભૂત ભાષાઓ" અને માટે એજ વસ્તુ કરો.
પેલા સુયોજનોને વ્યવસ્થિત કર્યા પછી. બરાબર પર ક્લિક કરો. સંવાદ બોક્સ બંધ થઇ જશે, અને તમે જાણકારી સંદેશો જોશો જે તમને કહી રહ્યો છે કે તમારા બદલાવો તમે LibreOffice માંથી બહાર નીકળો પછી જ સક્રિય થશે અને ફરીથી તેને શરૂ કરો (QuickStarter માંથી બહાર નીકળવાનું યાદ રાખો જો તે શરૂ થયેલ હોય તો).
આગળથી તમે LibreOffice ને શરૂ કરો, તે ભાષામાં શરૂ થશે જે તમે હમણાં જ સ્થાપિત કરેલ છે.
----------------------------------------------------------------------
પ્રક્રિયા શરૂ કરવા દરમ્યાન સમસ્યાઓ
----------------------------------------------------------------------
LibreOffice શરૂઆતમાં મુશ્કેલીઓ (દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની સાથે સાથે સ્ક્રીન દર્શાવ સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ કાર્ડ ડ્રાઇવર દ્દારા વારંવાર થવાનું કારણ છે. જો આ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, મહેરબાની કરીને તમારા ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને સુધારો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમ સાથે મોકલેલ ગ્રાફિકસ ડ્રાઇવરને વાપરવાનું પ્રયત્ન કરો. મુશ્કેલીઓ દર્શાવતા 3D ઓબ્જેક્ટો એ 'Tools - Options - LibreOffice - View - 3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને નિષ્ક્રિય કરવા દ્દારા વારંવાર ઉકેલી શકાય છે.
----------------------------------------------------------------------
Windows માં ALPS/Synaptics નોટબુક ટચપેડ
----------------------------------------------------------------------
વિન્ડો ડ્રાઇવર સમસ્યા દરમ્યાન, LibreOffice દસ્તાવેજો મારફતે તમે સ્ક્રોલ કરી શકતા નથી જ્યારે ALPS/Synaptics ટચપેડ ની તરફ તમારી આંગળી ને ખસેડો.
ટચપેડ સરકાવવાનું સક્રિય કરવા માટે, નીચેની લીટીઓ "C:\Program Files\Synaptics\SynTP\SynTPEnh.ini" રૂપરેખાંકન ફાઈલમાં લખો, અને તમારું કમ્પ્યૂટર પુનઃશરૂ કરો:
[LibreOffice]
FC = "SALFRAME"
SF = 0x10000000
SF |= 0x00004000
રૂપરેખાંકન ફાઈલનું સ્થાન Windows ની વિવિધ આવૃત્તિઓ પ્રમાણે બદલાઈ શકે છે.
----------------------------------------------------------------------
ટુંકાણ કળ
----------------------------------------------------------------------
ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ ઓપરેટીં સિસ્ટમ દ્દારા વપરાયેલ ન હોય તે LibreOffice માં વાપરી શકાય છે. જો LibreOffice માં કી સંયોજનો એ LibreOffice મદદ માં વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી પહેલેથી વાપરેલ છે. કેટલાક અથડામણો ને શોધવા માટે, તમે તમારા ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા સોંપેલ કીઓ તમે બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે LibreOffice માં મોટેભાગે કોઇપણ કી સોંપણી ને બદલી શકો છો. આ વિષય પર વધારે જાણકારી માટે, LibreOffice મદદનો સંદર્ભ લો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમનાં દસ્તાવેજીકરણની મદદ લો.
----------------------------------------------------------------------
LibreOffice માંથી દસ્તાવેજોને ઈ-મેઈલો તરીકે મોકલતી વખતે સમસ્યાઓ
----------------------------------------------------------------------
જ્યારે દસ્તાવેજ 'ફાઈલ - મોકલો - દસ્તાવેજ ઈ-મેઈલ તરીકે' અથવા 'દસ્તાવેજ PDF જોડાણ તરીકે' મારફતે મોકલતાં સમસ્યાઓ કદાચ ઉદ્દભવી શકે છે (કાર્યક્રમ ભાંગી પડે અથવા અટકી જાય). આ વિન્ડોઝની સિસ્ટમ ફાઈલ "Mapi" (Messaging Application Programming Interface) ના કારણે થાય છે કે જે અમુક ફાઈલની આવૃત્તિઓમાં સમસ્યાનું કારણ બને છે. કમનસીબે, સમસ્યા અમુક ચોક્કસ આવૃત્તિ ક્રમાંકની સંકુચિતતાને કારણે દૂર કરી શકાતી નથી. "mapi dll" માટે Microsoft Knowledge Base શોધવા વધુ જાણકારી માટે http://www.microsoft.com ની મુલાકાત લો.
----------------------------------------------------------------------
મહત્વની ઉપલ્બધતા નોંધો
----------------------------------------------------------------------
LibreOffice માં સુલભ લક્ષણો પર વધારે જાણકારી માટે, http://www.libreoffice.org/accessibility/ ને જુઓ
----------------------------------------------------------------------
વપરાશકર્તા આધાર
----------------------------------------------------------------------
મુખ્ય આધાર પાનું http://www.libreoffice.org/support/ LibreOffice સાથે મદદ માટે વિવિધ શક્યતાઓની માંગણી કરે છે. તમારા પ્રશ્ર્નનો કદાચ પહેલેથી જ જવાબ મળી ગયો છે - http://www.documentfoundation.org/nabble/ પર સમુદાય ફોરમને ચકાસો અથવા http://www.libreoffice.org/lists/users/ પર 'users@libreoffice.org' મેઇલીંગ યાદીની પેટીને શોધો. વૈકલ્પિક રીતે, તમે users@libreoffice.org માં તમારા પ્રશ્ર્નોને મોકલી શકો છો. જો તમને યાદીમાં ઉમેદવારી કરવાનું ગમે તો (ઇમેલ જવાબો મેળવવા માટે), તેમાં ખાલી મેઇલ મોકલો: users+subscribe@libreoffice.org.
http://www.libreoffice.org/faq/. પર પણ FAQ વિભાગને ચકાસો
----------------------------------------------------------------------
અહેવાલીકરણ ભૂલો & મુદ્દાઓ
----------------------------------------------------------------------
ભૂલોનું અહેવાલીકરણ, ટ્રેકીંગ અને ઉકેલ લાવવા માટે અમારી સિસ્ટમ હાલમાં બગઝીલા છે, https://bugs.libreoffice.org/ પર યજમાનિત થાઓ. અમે બધા વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને ભૂલોને અહેવાલ કરવામાં તમારુ સ્વાગત છે કે જે તમારા વિશિષ્ટ પ્લેટફોર્મને આગળ વધારી શકે છે. ભૂલોનું જોરદાર રીતે અહેવાલ કરવુ એ એકદમ મહત્વનો ફાળો છે કે જે વપરાશકર્તા સમુદાય LibreOffice નાં વિકાસ અને સુધારાને ચલાવવા માટે બનાવી શકે છે.
----------------------------------------------------------------------
સાથે સંકળાઇ રહ્યા છે
----------------------------------------------------------------------
LibreOffice સમુદાય એ તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.
વપરાશકર્તા તરીકે, તમે પહેલેથી જ સ્યૂટની વિકાસ પ્રક્રિયાનો મૂલ્યવાન ભાગ છો અને સમુદાયમાં લાંબા સમય માટે ફાળક બનવા માટે વધારે સક્રિય ભૂમિકા ભજવવા માટે તમને પ્રોત્સાહિત કરવાનું ગમે છે. મહેરબાની કરીને જોડાવો અને http://www.libreoffice.org/contribution/ પર ભાગ લેવા માટેનું પાનાંને ચેક આઉટ કરો
કેવી રીતે શરૂ કરવુ
----------------------------------------------------------------------
ફાળો આપવાનું શરૂ કરવાનો સારો રસ્તો એ એક અથવા વધારે મેઇલીંગ યાદીમાં ઉમેદવારી કરવાનું છે, થોડી વાર માટે રાહ જુઓ, અને ધીમે ધીમે તમારી જાતને આવરેલ ઘણા વિષયો સાથે પરિચિત બનાવવા માટે મેઇલિંગ યાદીને વાપરો જ્યાં સુધી LibreOffice સ્ત્રોત કોડ ઑક્ટોમ્બર 2000 માં પાછો પ્રકાશિત હતો. જ્યારે તમે આરામદાયક બનો ત્યારે, તમારે પોતાનો પરિચય આપવાની જરૂર છે અને પછી બરાબર સમયે તેમાં કૂદો. જો તમે ઓપન સોર્સ પ્રોજેક્ટ સાથે પરિચિત છો તો, અમારી ટૂ-ડૂ યાદીને ચકાસો અને જુઓ જો ત્યાં કઇક એવુ છે જે તમે http://www.libreoffice.org/develop/ પર મદદ કરવા માંગો છો.
ઉમેદવારી નોંધાવો
----------------------------------------------------------------------
અહિંયા મેઇલિંગ યાદીઓ ઘણી ઓછી છે કે જેમાં તમે http://www.libreoffice.org/contribution/ પર ઉમેદવારી કરી શકો છો
* સમાચારો: announce@documentfoundation.org *બધા વપરાશકર્તાઓ માટે અગ્રહણીય* (ધીમો ટ્રાફિક)
* મુખ્ય વપરાશકર્તા યાદી: users@global.libreoffice.org *ચર્ચાઓ પર ધ્યાન રાખવાનું સરળ છે* (ભારે ટ્રાફિક)
* માર્કેટીંગ પ્રોજેક્ટ: marketing@global.libreoffice.org *વિકાસ હેઠળ* (ભારે થઇ રહ્યુ છે)
* સામાન્ય ડેવલપર યાદી: libreoffice@lists.freedesktop.org (વધારે ટ્રાફિક)
એક અથવા વધારે પ્રોજેક્ટો સાથે જોડાઇ રહ્યા છે
----------------------------------------------------------------------
તમે આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી શકો છો જો તમે સોફ્ટવેરને બનાવવાનું અને તેનો કોડ લખવાનો અનુભવ કર્યો હોય. હા, તમે જ!
અમે આશા રાખીએ છીએ કે તમે નવા LibreOffice 4.3 સાથે કામ કરવામાં મજા આવી અને અમારી સાથે ઓનલાઈન જોડાશો.
LibreOffice સમુદાય
----------------------------------------------------------------------
વપરાયેલ / સુધારાયેલ સ્રોત કોડ
----------------------------------------------------------------------
Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.